વગ શબ્દનો ગુજરાતી અર્થ |vag meaning in Gujarati | Rekhtagujarati

vag meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વગ

  • પ્રકાર: પુલ્લિંગ, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • વગ અને વસીલો, મોટાની સાથેનો સંબંધ, તેની ઓથ ને કુમક
  • ઓળખાણ, લાગવગ
  • પક્ષ, તરફેણ
  • જગા. સવડ
  • તક, અવસર
  • see વગવસીલો
  • partiality
  • support
  • room, space, place
  • convenience
  • opportunity
  • occasion
  • देखिए 'वगवसीलो'
  • पक्ष, तरफ़दारी
  • जगह, समाई, गुंजाइश
  • मौक़ा, अवसर

આપને આ પણ વાંચવું ગમશે