વધવું શબ્દનો ગુજરાતી અર્થ |vadhavu.n meaning in Gujarati | Rekhtagujarati

vadhavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વધવું

  • પ્રકાર: ક્રિયા
  • favroite
  • share

અર્થ:

  • સંખ્યા કદ માપ ગુણ કશામાં પણ વધારો થવો, મોટું થવું
  • બચવું, બાકી રહેવું
  • આગળ જવું, ટપવું, પ્રગતિ કરવી
  • increase, grow, (in number, size, measurement, merit, etc.)
  • become bigger
  • remain, be left (as residue)
  • go forward, advance
  • surpass
  • make progress
  • संख्या, डील, आकार, मात्रा, गुण, फैलाव आदि का अधिक होना, वृद्धि होना, लंबा, ऊँचा होना, बढ़ना
  • बाक़ी रहना, बचना
  • दूसरे से आगे निकल जाना, प्रगति करना, बढ़ना

આપને આ પણ વાંચવું ગમશે