વાયુ શબ્દનો ગુજરાતી અર્થ |vaayu meaning in Gujarati | Rekhtagujarati

vaayu meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વાયુ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • પંચભૂતમાંનો એક પદાર્થ, વાત તત્ત્વ, ‘ગેસ’
  • પવન
  • વાતરોગ
  • વાઈ, મૃગી, ‘ફિટ’
  • wind
  • hysteria
  • gas,(mn.)windiness, indigestion
  • flatulence
  • वायु, हवा
  • वातविकार, बादी, वायु
  • बाई, मिरगी, अपस्मार

આપને આ પણ વાંચવું ગમશે