વાર શબ્દનો ગુજરાતી અર્થ |vaar meaning in Gujarati | Rekhtagujarati

vaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વાર

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • નામને અંતે ‘પ્રમાણે’, ‘અનુસાર’ એવા અર્થમાં. ઉદા. હપતા-વાર, ક્રમવાર
  • ત્રણ ફૂટ જેટલું માપ
  • ‘કરવાવાળું’ અર્થમાં નામને લાગતો પ્રત્યય. ઉદા. ઉમેદવાર
  • –ને પાત્ર, યોગ્ય અર્થમાં નામને લાગતો પ્રત્યય. જેમ કે, સજાવાર
  • અઠવાડિયાનો દરેક દિવસ
  • (સૂરત તરફ) વખત, સમય
  • વખત, ફેરો. ઉદા. પાંચવાર
  • (લાક્ષણિક) ઢીલ, વિલંબ
  • વારિ, પાણી
  • in accordance with, according to (е.g. ક્રમવાર)
  • yard
  • time, period of time
  • any of the seven days in a week, day
  • possessed of (e.g. ઉમેદવાર)
  • time (repeated, once twice, etc. e. g. પાંચવાર)
  • delay, procrastination
  • (poetical) water
  • वार, दिन
  • समय , काल
  • –के अनुसार' के अर्थ में संज्ञा के अंत में आता है
  • ३६ इंच की नाप , गज़
  • 'वाला' के अर्थ में संज्ञा को लगनेवाला प्रत्यय
  • बार, बेर, दफ़ा, फेरा
  • [ला.] देर, विलंब, ढील

આપને આ પણ વાંચવું ગમશે