વાંકુંવસમું શબ્દનો ગુજરાતી અર્થ |vaankunvasamu.n meaning in Gujarati | Rekhtagujarati

vaankunvasamu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વાંકુંવસમું

vaankunvasamu.n वांकुंवसमुं
  • favroite
  • share

વાંકુંવસમું શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ, નપુંસક લિંગ

  • અણબનાવ; વાંધોવચકો; ઊચું મન.
  • બગાડ.
  • આડુંતેડું; અયોગ્ય અને આકરું લાગે તેવું; રીસ ચડે તેવું.
  • વિપરીત; ઊલટું.

આપને આ પણ વાંચવું ગમશે