વાહક શબ્દનો ગુજરાતી અર્થ |vaahak meaning in Gujarati | Rekhtagujarati

vaahak meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વાહક

vaahak वाहक
  • favroite
  • share

વાહક શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • વહેનારું
  • ઊંચકનારું, ખેંચનારું કે લઈ જવાનું (જેમ કે, ગરમી, વીજળી, રોગના જંતુનું)

સંજ્ઞા, પુલ્લિંગ

  • હાંકનાર

English meaning of vaahak


Adjective

  • that bears, carries, draws, lifts or conducts (e. g. heat, electricity, germs of disease,etc.)

Masculine

  • conductor (of heat, electricity)

આપને આ પણ વાંચવું ગમશે