Online Gujarati Dictionary, Meaning of Gujarati words

vaadii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વાદી

vaadii वादी
  • favroite
  • share

વાદી શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • વદનાર, બોલનાર (સમાસને અંતે.) ઉદા. સત્યવાદી
  • (સમાસને છેડે) વાદમાં માનનારું. ઉદા. વેદાંતવાદી
  • ગાવા વગાડવામાં જે સ્વરથી સપ્તક બાંધવામાં આવે છે તે (સ્વર) (સંગીત)

સંજ્ઞા, પુલ્લિંગ

  • રાગનો પ્રધાન સ્વર
  • વાદ કરનાર
  • ફરિયાદી, પક્ષકાર
  • મુરલી વગેરે વગાડીને (સાપ વગેરેનો) ખેલ કરનાર, મદારી

English meaning of vaadii


Adjective, Masculine

  • sayer, speaker, (e. g. સત્યવાદી)
  • believer in a particular theory (e. g. વેદાન્તવાદી)

Masculine

  • (music) principal note of a mode (રાગ) of music
  • rival
  • complainant, plaintiff
  • snakecharmer

वादी के हिंदी अर्थ


विशेषण

  • वादी, बोलनेवाला, उदा० 'सत्यवादी'
  • वाद में माननेवाला, उदा० 'वेदांतवादी'

पुल्लिंग

  • राग का मुख्य स्वर, वादी
  • मुद्दई, वादी
  • महुअर आदि बजाकर (साँप आदि को) नचानेवाला, मदारी
  • वाद, बहस करनेवाला

આપને આ પણ વાંચવું ગમશે