va meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વા શબ્દનો ગુજરાતી અર્થ
અવ્યય
- અથવા, કૈ, યા, યાતો, અગર
અવ્યય
- ‘જેટલે અંતરે કે જેટલું’ એ અર્થમાં નામને લાગે છે. ઉદા. ખેતરવા)
સંજ્ઞા, પુલ્લિંગ
- પવન, વાયુ
- તરંગ, ફાંટો
- શરીર પર ગડગૂમડ નીકળવાનો, માથામાં કે કાનમાં ચસકા નાંખવાનો કે સાંધા રહી જવાનો રોગ
- (લાક્ષણિક) જીવ, પ્રાણ
English meaning of va
- or
Masculine
- wind, air
- whim, fancy
- life, breath
- current fashion
- rheumatism
- (figurative) wave.of disease or thought
Suffix
- added to nouns in the sense of 'as much as' or 'as distant as' (e.g. ખેતરવા, રાસવા)
वा के हिंदी अर्थ
अव्यय
- वा, अथवा , या, कि
पुल्लिंग
- पवन, वायु, हवा
- कल्पना, मन की तरंग, उपज
- वातरोग (गिलटी, गठिया, फोड़े-फुसी आदि)
- जीव , प्राण
- रोग या विचार का वेग, लहर [ला.]
- इतने फ़ासले पर या इतना दूर' ऐसे अर्थ में संज्ञा के अंत में आता है, उदा० 'खेतरवा, राशवा'