Online Gujarati Dictionary, Meaning of Gujarati words

u.utaravu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઊતરવું

u.utaravu.n ऊतरवुं
  • favroite
  • share

ઊતરવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • ઉપર કે ઊંચેથી નીચે આવવું
  • બહાર આવવું, નીકળવું
  • પાર કરવું, ઓળંગવું
  • નીચે આવવું, કમી થવું, ઘટવું
  • ઓછું થવું, શમવું
  • ઘટવું, બગડવું
  • તોલમાં બરોબર થવું
  • થવું, નીપજવું
  • ઉતારો કરવો
  • પાર પડવું, બનવું, આલેખવું, ઘડાવું, આબેહૂબ થવું
  • ભાગ ભજવવો, સામેલ થવું
  • પોતાને સ્થાનેથી ચળવું
  • ગ્રહ કે દશાનો યોગ દૂર થવો
  • વિલાવું, ફીકું પડવું (મોં)
  • રંગ ફીકો પડવો
  • બરાબર જવું, સમજવું, ઠસવું
  • ખરી પડવું

English meaning of u.utaravu.n


  • come or go down from above or a higher plane
  • come down, descend
  • get out (of a vehicle)
  • get down or alight (at a station)
  • cross (bridge, river etc.)
  • (of prices, etc.) come down, grow less, fall
  • (of pain, effect etc.) decrease, abate
  • (in quality, circumstances etc.) prove to be defective or deficient
  • (of fruit etc.) overripen, decay
  • (of weight on reweighment or checking) be found correct or otherwise
  • put up at or with
  • take part in, enter (competition, dramatic performance etc.): (of bone or limb) be dislocated
  • (of face) become pale
  • (of colour) fade, disappear, get washed off, get removed in washing
  • (of hair ) drop

ऊतरवुं के हिंदी अर्थ


अकर्मक क्रिया

  • उतरना
  • गिरना, घटना, कम होना (वस्तुओं के भाव )
  • (गुण, स्थिति, स्वभाव में) हलका पड़ना, बिगड़ना, खाने की चीज़ों का बिगड़ना, औसना
  • तौल में ठीक उतरना
  • होना, उपजना, पाना (फ़सल)
  • ठहरना, मुक़ाम करना
  • हूबहू बनना (नक़ल, छबी)
  • (स्पर्धा, नाटक आदि में) शरीक होना
  • (किसी अंग या हड्डी का अपने स्थान से हटना, उखड़ना
  • (ग्रह या दशाका) योग समाप्त होना, असर हटना
  • लज्जित होना, मुँह लटक जाना
  • (रंग) धुल जाना
  • (मन, हृदय, ध्यान में) ठीक जमना, बैठना, खयाल में आना, भाना, घर करना, जगह करना
  • (बाल) झड़ना, निकलना

सकर्मक क्रिया

  • पार करना, पार उतरना ( नदी, पुल आदि)

આપને આ પણ વાંચવું ગમશે