ઊંચું શબ્દનો ગુજરાતી અર્થ |u.unchu.n meaning in Gujarati | Rekhtagujarati

u.unchu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઊંચું

u.unchu.n ऊंचुं
  • favroite
  • share

ઊંચું શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • સપાટી કે બેસણીની ઉપર ઊભું આવેલું કે ઊઠતું (નીચુંથી ઊલટું
  • ઉચ્ચ, ચડિયાતું, ઉમદા
  • અતિ તાણેલ, લંબાવેલ, ઊંચા સ્વર-સપ્તકનું (સંગીતમાં)
  • જંપ, નિરાંત કે શાંતિ સમાધાન વગરનું, અણબનાવવાનું

English meaning of u.unchu.n


Adjective

  • high, not low
  • high, superior
  • noble
  • (music) of a higher pitch or scale
  • restless
  • estranged

ऊंचुं के हिंदी अर्थ


विशेषण

  • ऊँचा, बुलंद, नीचा का उलटा
  • उच्च, बढ़कर, उमदा (कद, प्रमाण आदि में)
  • खूब चढ़ाया हुआ (स्वर, आवाज़) अनमना, उदास (मन, जीव)

આપને આ પણ વાંચવું ગમશે