ઉત્પ્રેક્ષા શબ્દનો ગુજરાતી અર્થ |utpreksha meaning in Gujarati | Rekhtagujarati

utpreksha meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઉત્પ્રેક્ષા

utpreksha उत्प्रेक्षा
  • favroite
  • share

ઉત્પ્રેક્ષા શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ધારણા, કલ્પના
  • ઉપમેયમાં ઉપમાના ધર્મોનું આરોપણ કરવાની અટકળ-એ પ્રકારનો અર્થાલંકાર

English meaning of utpreksha


Feminine

  • imagination
  • a thing imagined or fancied
  • a figure of speech, poetical fancy

આપને આ પણ વાંચવું ગમશે