Online Gujarati Dictionary, Meaning of Gujarati words

utaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઉતાર

utaar उतार
  • favroite
  • share

ઉતાર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • (ઉતારવું) ઊતરાય એવું હોવું તે કે તેવું (નદીનું) સ્થાન, ઉતરણ
  • પાણી ઊતરી જવું તે, ઓટ
  • કેફ, ઝેર કે ખરાબ અસર, વગેરેને ઉતારવાનો-દૂર કરવાનો ઉપાય
  • ભૂત-પ્રેતની અસર કાઢવા માથેથી ઉતારેલું હોય તે, (પાક કે તોલ) ઊતરે તે
  • ઉત્પાદન, પેદાશ
  • તદ્દન નકામું અથવા ભૂંડામાં ભૂંડું માણસ કે તેવાનું જૂથ

English meaning of utaar


Masculine

  • ford, fordable place
  • fordabilily
  • down gradient, slope
  • receding of flood water
  • ebbing
  • antidote (against poison etc.)
  • offering to ghost intended to be exorcised (it is waved round person possessed and thrown away)
  • (of crop or its measure) produce or its weight or quantity
  • (figurative) utterly useless or wicked person or the class of such persons

उतार के हिंदी अर्थ


पुल्लिंग

  • उतार, उतराव, ढाल
  • भाटा
  • (नशा, ज़हर, मंत्र, खराब करने असर, दवा इ० का) प्रभाव या उतारने का उपाय, उतार
  • रोग या भूत-प्रेत के असर को उतारनेके लिए सिर पर से वारी हुई सामग्री, उतारा
  • अधमाधम मनुष्य या ऐसे मनुष्यों का गुट [ला.]

આપને આ પણ વાંચવું ગમશે