ઉપયોગ શબ્દનો ગુજરાતી અર્થ |upyog meaning in Gujarati | Rekhtagujarati

upyog meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઉપયોગ

upyog उपयोग
  • favroite
  • share

ઉપયોગ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • કામ, વાપર, વપરાશ
  • ખપ, જરૂરિયાત
  • (જૈન) ધ્યાન, સાવચેતી

English meaning of upyog


Masculine

  • use
  • need
  • (Jain) caution, attention

उपयोग के हिंदी अर्थ


पुल्लिंग

  • उपयोग, काम , व्यवहार, प्रयोग
  • ज़रूरत , उपयोग
  • ध्यान, सतर्कता (जैन)

આપને આ પણ વાંચવું ગમશે