ઉપરાંત શબ્દનો ગુજરાતી અર્થ |upraant meaning in Gujarati | Rekhtagujarati

upraant meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઉપરાંત

upraant उपरांत
  • favroite
  • share

ઉપરાંત શબ્દનો ગુજરાતી અર્થ


અવ્યય

  • વધારે, વિશેષમાં
  • સિવાય, વળી, બીજું
  • પછી, ઉપરથી

English meaning of upraant


Preposition

  • in addition to, over and above, besides
  • moreover

उपरांत के हिंदी अर्थ


अव्यय

  • ज़्यादा, अधिक
  • अतिरिक्त, सिवा, (इसके) अलावा
  • बाद, ऊपरसे, उपरांत

આપને આ પણ વાંચવું ગમશે