upkaar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઉપકાર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ભલું કરવું તે, કલ્યાણ
- મદદ, સહાય
- પાડ
- શણગાર (જેમ કે, હારતોરણ વગેરેથી કરાતો)
English meaning of upkaar
Masculine
- doing good to sb
- act of favour, obligation
- help, assistance
उपकार के हिंदी अर्थ
पुल्लिंग
- उपकार
- मदद, सहायता
- एहसान