upar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઉપર શબ્દનો ગુજરાતી અર્થ
અવ્યય
- પર, ઊંચે
- -ના કરતાં વધારે, ઉપરાંત
- -ના કરતાં ચડિયાતું કે આગળ આવે એમ
- અગાઉ, પૂર્વે
- -ની પ્રત્યે
- -ના આધારે, –ને લઈને, -ને કારણે
- વિષે, બાબતમાં
- તે જગાએ, સ્થાને
English meaning of upar
Adverb
- high up
- at the top
- above
- earlier. prep. on, upon
- (with ref. to place or sequence) not below or behind
- more than
- before, ago (e.g. સેા વરસ ઉપર)
- to, towards (e.g. જીવ ઉપર દયા )
- on the strength of, because of (e.g. શા ઉપર આ કૂદાકૂદ છે)
- on the mortgage of (ઘર ઉપર પૈસા ધીરવા)
- on the subject of (e.g. ગાય ઉ૫૨ નિબંધ)
- on the bank of (e.g. નદી ઉપર ફરવા જવું)
- on the verge of (મારામારી ઉપર આવવું)
- used in the sense of the locative case (e.g. કામ ઉપર ગયા, દુકાન ઉપર બેસવું)
उपर के हिंदी अर्थ
अव्यय
- ऊपर
- ऊँचे, नीचे का उलटा (पद, स्थान, कम आदि से)
- से ज्यादह, अलावा, अतिरिक्त
- (–से) आगे, ऊँचे दरजे में
- आगे, पहले, पूर्व
- के सहारे, की वजह से
- बारेमें, -की बाबत
- किनारे पर