ઉપક્રમ શબ્દનો ગુજરાતી અર્થ |upakram meaning in Gujarati | Rekhtagujarati

upakram meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઉપક્રમ

upakram उपक्रम
  • favroite
  • share

ઉપક્રમ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • આરંભ, શરૂઆત
  • પાસે-આગળ આવવું તે
  • યોજના
  • ખંત, ઉદ્યોગ

English meaning of upakram


Masculine

  • beginning
  • going near, approaching
  • plan
  • perseverance, industry

આપને આ પણ વાંચવું ગમશે