ઉપાધિ શબ્દનો ગુજરાતી અર્થ |upaadhi meaning in Gujarati | Rekhtagujarati

upaadhi meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઉપાધિ

upaadhi उपाधि
  • favroite
  • share

ઉપાધિ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • પીડા, આપદા
  • જંજાળ, પંચાત, ચિંતા
  • ચિહ્ન, સંજ્ઞા
  • ખાસ લક્ષણ, ગુણધર્મ
  • પદવી, ‘ડિગ્રી’
  • ખિતાબ,(૭) અટક, ઉપનામ

English meaning of upaadhi


Feminine

  • trouble, difficulty
  • worldly troubles
  • anxiety
  • sign, name
  • special characteristic or property
  • degree
  • title
  • surname, nickname

उपाधि के हिंदी अर्थ


स्त्रीलिंग

  • उपाधि , पीड़ा
  • जंजाल , झंझट, चिता
  • चिह्न, संज्ञा
  • खास लक्षण, गुण-धर्म
  • पदवी, 'डिग्री'
  • खिताब
  • अल्ल

આપને આ પણ વાંચવું ગમશે