ઉપાડ શબ્દનો ગુજરાતી અર્થ |upaaD meaning in Gujarati | Rekhtagujarati

upaaD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઉપાડ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ઉપસાટ, સોજો
  • ભરાઉપણું
  • જુસ્સો, આવેશ
  • આરંભ
  • કોશિશ, પ્રયત્ન
  • મૂકેલાં નાણાંમાંથી પાછું લેવું તે, પાછી લીધેલી રકમ
  • ખપત, ઉઠાવ, માગ
  • rising, swelling, inflation
  • plumpness, fullness
  • vigour, fury
  • beginning
  • effort, exertion
  • withdrawal of money
  • money with drawn
  • demand
  • sale
  • consumption
  • सूजन
  • फैलाव
  • मोटापा
  • जोश
  • आरंभ
  • कोशिश, यत्न
  • जमा रक़म में से वापस लेना
  • वापस ली हुई रक़म
  • खपत , माँग

આપને આ પણ વાંચવું ગમશે