ઉપ શબ્દનો ગુજરાતી અર્થ |up meaning in Gujarati | Rekhtagujarati

up meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઉપ

up उप
  • favroite
  • share

ઉપ શબ્દનો ગુજરાતી અર્થ


ઉપસર્ગ

  • ઉપસર્ગ, ‘પાસે, નજીક’ એવો અર્થ (‘અપ’ થી ઊલટો) બતાવે છે. ઉદા. ઉપગમન
  • નામની સાથે ‘ગૌણ, ઊતરતું’ એવા અર્થમાં ઉદા. ઉપકથા, ઉપનામ

English meaning of up


Prefix

  • near, towards
  • secondary
  • junior

આપને આ પણ વાંચવું ગમશે