ઉલ્કા શબ્દનો ગુજરાતી અર્થ |ulka meaning in Gujarati | Rekhtagujarati

ulka meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઉલ્કા

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • રેખાના આકારે પડતો તેજનો ઢગલો, આકાશનો અગ્નિ
  • ખરતો તારો
  • ખોરિયું
  • જ્વાળામુખીમાંથી ઊડેલો અગ્નિ
  • aerolite, aerolith
  • shooting star, meteor
  • firebrand
  • mass of light coming in a streak from the sky
  • sparks of fire flying from a burning volcano

આપને આ પણ વાંચવું ગમશે