ઉકાળો શબ્દનો ગુજરાતી અર્થ |ukaalo meaning in Gujarati | Rekhtagujarati

ukaalo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઉકાળો

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ઉકાળવું તે
  • વનસ્પતિ ઓસડિયાં કે તેજાનાનો કાવો
  • ઘામ, બાફ
  • કઢાપો, સંતાપ
  • boiling
  • decoction
  • drink prepared by boiling water and milk with ginger, black pepper, etc.with sugar added to it
  • heat, sultriness
  • anguish, sorrow
  • उबालना
  • काढ़ा, धनिया, लौंग आदि मसालों को पानी में औटाकर बनाया हुआ पेय
  • ऊमस
  • कुढ़न, संताप

આપને આ પણ વાંચવું ગમશે