uddeshya meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઉદ્દેશ્ય શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ઉદ્દેશવા-વિચારવા યોગ્ય, લક્ષ્ય
નપુંસક લિંગ
- જેને ઉદ્દેશીને કંઈ કહેવાયું હોય તે કર્તાપક્ષ
- હેતુ, પ્રયોજન
English meaning of uddeshya
Adjective
- worth consideration, to be intended or aimed at
- that to which one refers
Noun
- (grammar) that about which something is asserted, subject
- object, purpose
उद्देश्य के हिंदी अर्थ
विशेषण
- उद्देश्य, लक्ष्य
नपुंसक लिंग
- [उद्देश्य [व्या.]