tvashTa meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ત્વષ્ટા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- દેવોના શિલ્પી, વિશ્વકર્મા
- બ્રહ્મા
- પ્રજાપતિ
- પૌરાણિક માન્યતા પ્રમાણે દેવોનો શિલ્પી-વિશ્વકર્મા, પ્રજાપતિ. (સંજ્ઞા.)
English meaning of tvashTa
Masculine
- Vishwakarma, architect of gods
- builder, workman
