ટૂંક શબ્દનો ગુજરાતી અર્થ |Tuunk meaning in Gujarati | Rekhtagujarati

Tuunk meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ટૂંક

Tuunk टूंक
  • favroite
  • share

ટૂંક શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ટોચ, શિખર
  • તૂક, કવિતાની અમુક કડીઓનો સમૂહ

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • સ્વમાનની ટેક-લાગણી
  • કવિતાની ટૂક

વિશેષણ

  • ટૂંકું

પુલ્લિંગ, સ્ત્રીલિંગ

  • પણ, નિશ્ચય
  • શાખ, આબરૂ
  • ટેકો
  • કવિતાનું ધ્રુવપદ

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • (મુસાફરીમાં ચાલે એવી) પતરાની પેટી

English meaning of Tuunk


Feminine

  • sense of self-respect, rigid maintenance of one's dignity or honour
  • stanza or couplet of poem

Adjective

  • see ટૂંકું,

Masculine, Feminine

  • resolve
  • vow
  • reputation, credit
  • support
  • chorus, refrain, of song

टूंक के हिंदी अर्थ


स्त्रीलिंग

  • देखिये 'टूक' नंबर २

विशेषण

  • देखिये 'टंकुं'

पुल्लिंग, स्त्रीलिंग

  • टेक , प्रण, दृढ़ निश्चय
  • आबरू
  • थूनी, टेकनी
  • कविता का स्थायी पद, टेक

આપને આ પણ વાંચવું ગમશે