triveNi meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ત્રિવેણિ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ગંગા યમુના અને સરસ્વતી
- તેમનો જ્યાં સંગમ થાય છે તે ધામ – પ્રયાગ
- ઈંડા, પિંગલા અને સુષુમ્મા એ ત્રણ નાડીઓનો સમુદાય
- શ્રીરાગની એક રાગિણી
- ત્રણ નદીઓનો કે બે નદીઓનો સમાગમ થઈ આગળ વધે યા સમુદ્ર કે મોટા સરોવરમાં મળે તે સ્થાન.
- પ્રયાગ(અલાહાબાદ)માં ગંગા, યમુનાનું સંગમ સ્થાન.
- સૌરાષ્ટ્રમાં સોમનાથ પાટણમાં હિરણ્યા અને સરસ્વતી નદીઓના સમુદ્રની નજીકનું સંગમનું સ્થાન.
- જૂનાગઢમાં ધારાગઢ દરવાજા સામે સુવર્ણરેખા (સોન-રેખ) અને પલાશિની (પળાંસવા વોકળા)નું સંગમ-સ્થાન (પુરાણા સુદર્શન તળાવના સ્કંદગુપ્તના સમયના પથ્થરના બંધનું.)
- (લાક્ષણિક અર્થ) ઇડા, પિંગળા અને સુષુમ્ણા નાડીઓનો સમાગમ.
- એ નામની એક રાગિણી. (સંગીત.)
English meaning of triveNi
Feminine
- the Ganga, Jumna and Saraswati (supposed to be hidden) rivers
- their confluence near Prayag
- group of the three tubular vessels ઈડા, થિંગલા and સુષુમ્ણા