trishanku meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ત્રિશંકુ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- અયોધ્યાના રાજા, હરિશ્ચંદ્રના પિતા
- અંતરિયાળ લટકી રહેવાની સ્થિતિ
- પૌરાણિક માન્યતા પ્રમાણે રાજા હરિશ્ચંદ્રના પિતા. (સંજ્ઞા.).
English meaning of trishanku
Masculine
- name of a king of Ayodhyā
- father of Hrischandra
