trijya meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ત્રિજ્યા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- વર્તુલના મધ્યબિંદુથી પરિઘના કોઈ બિંદુ સુધીની સુરેખા કે તેનું અંતર, ‘રેડિયસ' (ગણિતશાસ્ત્ર)
- કોઈ પણ વર્તુળના મધ્યબિંદુથી સામે પરિઘ સુધીની મોટામાં મોટી રેખા, 'રેડિયસ.' (ગણિતશાસ્ત્ર)
English meaning of trijya
Feminine
- radius (of circle)
