Online Gujarati Dictionary, Meaning of Gujarati words

tribhuvan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ત્રિભુવન

tribhuvan त्रिभुवन
  • favroite
  • share

ત્રિભુવન શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રણે ભુવન - લોક

  • સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ, ત્રિ-જગત, ત્રિ-લોક, ત્રિલોકી. (સંજ્ઞા)

English meaning of tribhuvan


Noun

  • the three worlds, viz. heaven, earth and the lower region

આપને આ પણ વાંચવું ગમશે