toraN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તોરણ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- મુખ્ય દરવાજો, કમાનવાળો દરવાજો
- શોભા માટે બંધાતો કાગળ, પાન વગેરેનો હાર
- બે સ્તંભ ઉપર સીધા પાટડા કે કમાનના આકારે પથ્થર આડા પાડી કરવામાં આવેલું સુંદર સ્થાપત્ય.
- પાંદડાં ફૂલ કે ભરત-ગૂંથણવાળો લૂગડાના પટ્ટાની બારણાને મથાળે યા રસ્તાઓ ઉપર બાંધવામાં આવતી એવી શોભા.
English meaning of toraN
Noun
- main gate
- arched gate
- wreath of flowers, leaves, etc. for decoration on festive occasions
तोरण के हिंदी अर्थ
नपुंसक लिंग
- मुख्य दरवाजा या द्वार, मेहराबदार द्वार, तोरण
- बंदनवार, तोरण