Online Gujarati Dictionary, Meaning of Gujarati words

tol meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તોલ

tol तोल
  • favroite
  • share

તોલ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • વજન
  • વજન કરવાનું કાટલું
  • (લાક્ષણિક) માપ, કિંમત, કદર
  • ભારબોજ, વક્કર, વજૂદ, પ્રતિષ્ઠા

અવ્યય

  • તોલે, બરાબર

  • વજન, 'વેઇટ.'
  • વજન કરવાનું કાટલું.
  • (લાક્ષણિક અર્થ) વજૂદ, મોભો, પ્રતિષ્ઠા, આબરૂ, વક્કર.

English meaning of tol


Noun, Masculine

  • weight
  • measure of weight
  • (figurative) measure
  • value
  • appreciation
  • burden
  • dignity, importance
  • prestige, influence

तोल के हिंदी अर्थ


नपुंसक लिंग, पुल्लिंग

  • तौल, तोल, वजन, जोख
  • तौलने के काम आनेवाले साधन, बाट
  • [ला.] क़ीमत, केंद्र
  • प्रतिष्ठा, वजन

આપને આ પણ વાંચવું ગમશે