tobaa meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તોબા શબ્દનો ગુજરાતી અર્થ
અવ્યય
- ‘હવે હદ થઈ‘ એવો અર્થ બતાવતો ત્રાસ કે કંટાળાનો ઉદ્ગાર
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- પશ્ચાત્તાપ
- ત્રાસ, કંટાળા વગેરેનો ઉદ્ગાર
English meaning of tobaa
Interjection
- expressing disgust, vexation or "this is too much"
Feminine
- repentance
तोबा के हिंदी अर्थ
स्त्रीलिंग, अव्यय
- अति हो गई' ऐसा अर्य दिखानेवाला त्रास या उकता जाने का उद्गार, तोबा