તિતિક્ષા શબ્દનો ગુજરાતી અર્થ |titiksha meaning in Gujarati | Rekhtagujarati

titiksha meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તિતિક્ષા

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • સુખદુઃખ આદિ દ્વંદ્વોને ધીરજથી સહન કરવાની વૃત્તિ, સહનશીલતા, સહિષ્ણુતા
  • સુખ દુઃખ વગેરે દ્વંદ્વો સહન કરવાની વૃત્તિ, સહિષ્ણુતા, ખામેશી
  • suffering patiently and with equanimity the pairs of happiness and misery, heat and cold, etc
  • patience
  • for- bearance
  • endurance

આપને આ પણ વાંચવું ગમશે