TippNii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ટિપ્પણી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- પાણીની તાણ પડવી તે
- સારી પેઠે ટીપવું – ટીપી બેસાડવું તે
- ટિપ્પણ
English meaning of TippNii
Feminine
- scarcity of water
- beating with patter,hammer, etc
- see ટિપ્પણ
टिप्पणी के हिंदी अर्थ
स्त्रीलिंग
- संक्षिप्त टीका, टिप्पणी
- टाँकना, टीप, नोट- दर्ज करना