ટીપ શબ્દનો ગુજરાતી અર્થ |Tiip meaning in Gujarati | Rekhtagujarati

Tiip meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ટીપ

Tiip टीप
  • favroite
  • share

ટીપ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • યાદી, નોંધ, પાદ-ટીપ
  • ઉઘરાણીનો કાગળ, લખણી
  • કેદની સજા
  • પાણીની તંગી, ટિપ્પણી
  • ઘણો જ ઊંચો સૂર (ગાવામાં)
  • થાબડી, ટીપણી

English meaning of Tiip


Feminine

  • list, subsciption list
  • inventory
  • catalogue
  • note
  • footnote
  • sentence of imprisonment
  • note of very high pitch

Feminine

  • scarcity of water
  • mason's or potter's wooden patter for beating clay or plaster

टीप के हिंदी अर्थ


स्त्रीलिंग

  • सूची, फ़ेहरिस्त
  • उगाहनी का परचा, चंदे की यादी, चंदा
  • क़द की सज़ा

આપને આ પણ વાંચવું ગમશે