thuulii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
થૂલી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વાનગી
- બાજરી, જુવાર, મકાઈ વગેરેનાં ડૂંડાં ઉપરની ફોતરી.
- ઘઉં, ચોખા વગેરેની ઝીણી ફોતરી.
English meaning of thuulii
Feminine
- rough-ground wheat or dish made from it
थूली के हिंदी अर्थ
स्त्रीलिंग
- दरदरा दला हुआ अनाज या उसकी खाद्य वस्तु, थूली, दलिया