thothu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
થોથું શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- પોલો સડેલો કણ
- ફાટેલું-તૂટેલું કે લખાણની દૃષ્ટિએ નકામું પુસ્તક
- બૂઠું તીર
- નકામું લાગતું મોટું પુસ્તક.
- (લાક્ષણિક અર્થ) બુઠ્ઠું બાણ.
- સડેલી વસ્તુ
English meaning of thothu.n
Masculine
- hollow rotten grain of corn
- damaged, tattered or worthless book
- blunt arrow
थोथुं के हिंदी अर्थ
नपुंसक लिंग
- सड़ा हुआ खोखला दाना
- फटी-पुरानी या निकम्मी पोथी