thar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
થર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- પડ, વળું
- એકસરખું બાઝેલું કે ચોપડેલું તે, પોપડો
- ચડતી-ઊતરતી ચૂડીઓનો જથો
- એક ઉપર એક પ્રકારનાં નાનાં મોટાં પડોમાંનું દરેક પડ, સ્તર, વળું.
- પોપડો.
- માંગલિક ચૂડો.
- તળનાં પડોના સાંધા, 'બેડ-જોઇન્ટ્સ' (ગ. વિ.)
English meaning of thar
Masculine
- layer, stratum
- coating, plaster
- crust
- set or suit of bangles
थर के हिंदी अर्थ
पुल्लिंग
- भूमि की परत, थर, स्तर
- तह, पपड़ी