kaya madhye sar hai - Bhajan | RekhtaGujarati

કાયા મધ્યે સાર હૈ

kaya madhye sar hai

ગોરખનાથ ગોરખનાથ
કાયા મધ્યે સાર હૈ
ગોરખનાથ

કાયા મધ્યે સાર હૈ બંદા,

દેહી મેં દીદાર હૈ.

બોલતે કી ખોજ કરના, સમજ સુરતિ આકાશ ધરના,

કાહે કું જમ કું દંડ ભરના, ઊતર ચલના પાર અબધૂ. - કાયા૦

શિખર ભીતર નાદ વાગે, જરા મરણ ઉપાધિ ભાગે,

શબ્દ સુન સુન દૌરી લાગે, તંત શબ્દ ઝણકાર અબધૂ. - કાયા૦

મહેલ કી જબ ખખર પાઈ, ચિન્હ લિયા પ્રાણ ભાઈ,

દર્શનરૂપી નજર આઈ, અલખ અગમ અપાર અબધૂ. - કાયા૦

જ્ઞાન કર કર તોડ ફાંસા, અખંડ ગઢ અવિનાશી વાસા,

ભણે 'ગોરખ' આપ દાસા, ચેત લે રણુંકાર અબધૂ. - કાયા૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 198)
  • પ્રકાશક : રામજી હીરસાગર. પ્રકા. રામજી હીરસાગર, તિલક પ્લોટ, શેરી નં. 2, કૃષ્ણ સિનેમા પાછળ, રાજકોટ - 360001