તેજ શબ્દનો ગુજરાતી અર્થ |tej meaning in Gujarati | Rekhtagujarati

tej meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તેજ

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • પ્રકાશ
  • તીક્ષ્ણ
  • સ્ફૂર્તિવાળું,
  • તેજસ્વી, શક્તિમાન, બળવાન.
  • પાંચ મહા-ભૂતોમાંનું 'અગ્નિ' તત્ત્વ.
  • પ્રભાવ, પરાક્રમ, ઓજસ
  • ઉગ્ર, આકરું, તીખું
  • ચપળ, સ્ફૂર્તિવાળું, તીવ્ર બુદ્ધિવાળું
  • પંચ મહાભૂતોમાંનુંઅગ્નિતત્ત્વ
  • ઝડપી ચાલનું, 'ક્વિક.'
  • પ્રકાશ, કિરણોનો ઝળહળાટ, રોશની, ચળકાટ.
  • (લાક્ષણિક અર્થ) પ્રભાવ, ઓજસ, ઑ, 'સ્પિરિટ' (દ. બા.).
  • તીવ્ર બુદ્ધિવાળું.
  • આકરું, ઉગ્ર, તીખું
  • sharp, sharp-edged
  • light
  • prowess, valour
  • severe, hot-tempered
  • majesty, glory
  • pungent
  • fire as one of the elements
  • hard
  • active, nimble
  • lustre, brightness
  • vigour
  • swift
  • heroic spirit
  • strength of character
  • प्रकाश, तेज
  • तेज़, तीक्ष्ण, पैनी धार का
  • उग्र , तीखा, गरममिज़ाज
  • प्रभाव, सामर्थ्य
  • पंचमहाभूतों में अग्नितत्त्व, तेज
  • फुरतीला, तेज

આપને આ પણ વાંચવું ગમશે