Online Gujarati Dictionary, Meaning of Gujarati words

tavo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તવો

tavo तवो
  • favroite
  • share

તવો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • રોટલા શેકવાનું એક પાત્ર, મોટી લોઢી
  • ચલમમાં મૂકવાની ગોળ ચપટી ઠીકરી

  • સેકવા-તળવા માટેનું માટીનું કે ધાતુનું જરા ખાડાવાળું સાધન, નાનો તાવડો, કલાડું, નાનું બકડિયું.
  • ચલમમાં મૂકવાની ગોળ ચપટી ઠીકરી.

English meaning of tavo


Masculine

  • baking pan
  • small round piece of earthen vessel put in a smoking pipe

तवो के हिंदी अर्थ


पुल्लिंग

  • रोटी सेंकने का लोहे का गोल पत्तर, तवा
  • चिलम के छेद पर रखने को गोल चपटी ठीकरी, तवा

આપને આ પણ વાંચવું ગમશે