tatsam meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તત્સમ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- મૂળ પ્રમાણેનું – બરાબ૨
- મૂળ ભાષામાં અને પ્રાકૃતમાં સરખો એવો (શબ્દ) (તદ્ભવથી ઊલટો)
- જુઓ 'તત્સદ્દશ.'
- પ્રચલિત ભાષામાં અન્ય કોઈ પણ ભાષા કે ભાષાઓના શબ્દ અસલના ઉચ્ચારણ પ્રમાણે પ્રયોજવામાં આવે તેવો તે તે (શબ્દ); જેમકે 'મતિ', 'ગતિ', 'ફકીર', 'હૉસ્પિટલ' વગેરે ભિન્ન ભિન્ન ભાષાના. 'ધર' જેવા અનેક પ્રાકૃત શબ્દો વપરાય છે તે પણ 'તત્સમ' જ છે.
English meaning of tatsam
Adjective
- according to it, the original
- (of word) having the same form in Prakrit (Gujarati, Marathi, etc.) as in the original Sanskrit