taTasth meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તટસ્થ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- નિષ્પક્ષ
- પક્ષપાત રહિત, નિરપેક્ષ
- કાંઠા ઉપર રહેલું.
- (લાક્ષણિક અર્થ) પક્ષપાત વિનાનું, નિષ્પક્ષ,
- મધ્યસ્થ.
- સમભાવી.
- અપક્ષ, ત્રાહિત, થર્ડ પાર્ટી
English meaning of taTasth
Adjective
- neutral
- detached
- impartial
- disinterested
- indifferent
तटस्थ के हिंदी अर्थ
विशेषण
- जो किसी पक्ष का न हो, निष्पक्ष
- निरपेक्ष, पक्षपातरहित, तटस्थ
