tarpanDii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તરપંડી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- મરનારની વરસીને દિવસે કરતી શ્રાદ્ધક્રિયા
- જુઓ 'તર-પિંડી.'
English meaning of tarpanDii
Feminine
- shrddha ceremony performed on the death anniversary of person
तरपंडी के हिंदी अर्थ
स्त्रीलिंग
- मृतक की बरसी के दिन किया जानेवाला श्राद्ध, त्रिपिड
