તર્પણ શબ્દનો ગુજરાતી અર્થ |tarpaN meaning in Gujarati | Rekhtagujarati

tarpaN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તર્પણ

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • તૃપ્તિ, સંતોષ.
  • તૃપ્તિ
  • પિતૃઓનું તર્પણ કરવા અપાતી જલાંજલિ
  • જુઓ 'જલાંજલિ.'
  • કર્મકાંડની જલાંજલિ આપવાની પ્રક્રિયા
  • act of satisfying, satisfaction
  • offering libation of water to the manes, the rishis (sages) and the gods (પિતૃતર્પણ, ઋષિતર્પણ, and દેવતર્પણ)

આપને આ પણ વાંચવું ગમશે