tarNopaay meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તરણોપાય શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- તરણ-તરી જવાનો-બચવાનો ઉપાય
- તરવાનો ઉપાય
- (લાક્ષણિક અર્થ) ઉદ્ધાર થવા-કરવાનો ઉપાય
English meaning of tarNopaay
Masculine
- means of crossing or surmounting a difficulty or of saving (oneself)