tarkhaaT meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તરખાટ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ડર, ભીતિ, ત્રાસ
- હોહા, હોબાળો, સનસનાટી
- હોહા, હોબાળો, ધમાલ, તોફાન.
- (લાક્ષણિક અર્થ) બળાપો.
- ગુસ્સો.
English meaning of tarkhaaT
Masculine
- apprehension, fear
- terror
- uproar, tumult
तरखाट के हिंदी अर्थ
पुल्लिंग
- तहलका, डर, त्रास