તરી શબ્દનો ગુજરાતી અર્થ |tarii meaning in Gujarati | Rekhtagujarati

tarii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તરી

tarii तरी
  • અથવા : તરી
  • favroite
  • share

તરી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • મલાઈ
  • કાંપ
  • ઉપર તરતી કોઈ પોપડી-થર

વિશેષણ

  • ત્રણ ગણું (આંકમાં)

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • હોડી, તરિ
  • જળમાર્ગ

  • જુઓ 'તરિ.'

  • જુઓ 'તર.'

  • (પાણીમાં તરીને આવેલો નદી વગેરેનો) કાંપ

  • જુઓ 'તેરી.'

  • દરિયાઈ માર્ગ, સમુદ્રમાર્ગ

  • રકાબી, નાની તાસક

English meaning of tarii


Feminine

  • cream
  • alluvium
  • layer floating on surface

Adjective

  • threefold, three times, thrice (in multiplication table)

Feminine

  • boat
  • water-way

આપને આ પણ વાંચવું ગમશે