તરભાણું શબ્દનો ગુજરાતી અર્થ |tarbhaaNu.n meaning in Gujarati | Rekhtagujarati

tarbhaaNu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તરભાણું

tarbhaaNu.n तरभाणुं
  • favroite
  • share

તરભાણું શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • ધર્મવિધિમાં વપરાતી તાંબાની તાસક

  • બ્રાહ્મણો સંધ્યાવંદન કરે છે ત્યારે આચમની પંચપાત્ર સાથે રખાતું રકાબી જેવું પાત્ર, ત્રભાણું.

English meaning of tarbhaaNu.n


Noun

  • તરભાણી of bigger size

तरभाणुं के हिंदी अर्थ


नपुंसक लिंग

  • ताँबे की बड़ी तश्तरी जो धार्मिक विधि में उपयोग में लाई जाती है, तरबहना

આપને આ પણ વાંચવું ગમશે