taraN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તરણ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- તરવાની ક્રિયા
- તરવાનું સાધન, હોડી
સંજ્ઞા, પુલ્લિંગ
- સૂરજ
- તરી જવું એ.
- (લાક્ષણિક અર્થ) ઉદ્ધાર થવો એ
- જુઓ 'ત્રણ.'
English meaning of taraN
Noun
- (act of) swimming
- floating
- boat
Noun
- see તરણું